https://www.garavigujarat.biz/health-advise2/
વૈશ્વિક સ્તરે, ઓક્ટોબર મહિનો સ્તન કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે, જે યુકેમાં કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે.
સાઉથ વેસ્ટ લંડન બ્રેસ્ટ સ્ક્રિનિંગ સર્વિસના કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ ડૉ. મમતા રેડ્ડી કહે છે, “લગભગ 7માંથી 1 મહિલાને તેમના જીવનકાળ દરમિયાન સ્તન કેન્સર હોવાનું જણાવવામાં આવશે.